
આપણે જાણીએ જ છીએ કે દુનિયામાં ગણા બધા ધનવાન લોકો છે જેઓ હમેશા અમીરોના લીસ્ટમાં આગળ રહેવા માટે ખૂબ જ મહેનત કરે છે અને પોતાના જીવનમાં ખૂબ જ મહેનત કરે છે.
આજે આપણે તેવા જ એક આમિર વ્યક્તિ ગૌતમ અદાણી વિષે વાત કરવાના છીએ કે જેઓ અમીરીમાથી હાલમાં નીચે તરફ ઢળતા જોવા મળે છે કહેવામા આવે છે કે ગૌતમ અદાણીની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
શુક્રવાર સુધીમાં, 22 અબજ ડોલર ગુમાવ્યા પછી તે અમીરોની યાદીમાં 7માં સ્થાને હતો. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ મુજબ.સોમવારે 10 બિલિયન ડોલર ગુમાવ્યા.
હવે અદાણી અમીરોની યાદીમાં 8મા સ્થાને પહોંચી ગયા ગૌતમ અદાણીની નેટવર્થ હવે 86.6 બિલિયન ડૉલર છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમા જણાવો.
Leave a Reply