
દોસ્તો હાલમાં એક ખબર સામે આવી રહી છે કે મુશ્કિલ સમયમાં અદાણી ગ્રૂપે મોટો ફેસલો લીધો છે અદાણી ગ્રૂપે તેની કેટલીક કંપનીઓના ગીરવે મૂકેલા શેરને રિડીમ કરવાની યોજના બનાવી છે.
ખબર સામે આવી છે કે કંપનીઓના ગીરવે મૂકેલા શેરને રિડીમ કરવાની યોજના બનાવવામાં આવી છે આ માટે આ કંપનીઓના પ્રમોટર્સે પાકતી મુદત પહેલા લગભગ રૂ. 9185 કરોડની પ્રીપેમેન્ટ કરવાનું નક્કી કર્યું છે.
અદાણી પોર્ટ્સમાં, 168.27 મિલિયન શેર, જે 12 ટકા પ્રમોટરનો હિસ્સો છે જારી કરવામાં આવશે અદાણી ગ્રીન એનર્જીને 27.56 મિલિયન શેર અથવા પ્રમોટરોનો 3 ટકા હિસ્સો જારી કરવામાં આવશે.
અદાણી ટ્રાન્સમિશનમાં 11.77 મિલિયન શેર અથવા 1.4 ટકા પ્રમોટર્સનો હિસ્સો બહાર પાડવામાં આવશે તમને જણાવી દઈએ કે હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો છે.
Leave a Reply