
આદિ પિંચેટી અને નિક્કી ગલરાનીએ નજીકના સંબધિઓની હાજરીમાં હાલના સમયમાં ધૂમધામથી લગ્ન કર્યા છે આ બંને લાંબા સમયથી એકબીજાના સાથે રિલેશનશિપમાં હતા હવે હાના સમયમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જે લગ્નના પ્રસંગનો છે આ બંને સ્ટાર્સના લગ્નનું સેલેબ્રેશન શરૂ થઈ ગયું છે.
આ સ્ટાર્સના આ પ્રસંગમાં તેમના નજીકના લોકો અને મોટા સુપર સ્ટાર્સો સામેલ થયા હતા આ પ્રસંગનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે આ વિડિયોમાં આદિ પિંચેટી અને નિક્કી ગલરાનીના નજીકના સંબંધીઓ ખૂબ જ ડાન્સ કરી રહ્યા છે તમને જણાવી દઈએ કે આ કપલ 18મે ના રોજ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહયા છે.
આદિ પિંચેટી અને નિક્કી ગલરાનીએ ઘણી ફિલ્મોમાં એક સાથે કામ કરેલું છે આના કારણે આ બંનેનું મળવાનું શરૂ થઈ ગયું હતું જેના પાછી આ બંનેએ લગ્નના બંધનમાં બંધાવવાનો નિર્ણય લીધો હતો આદિ પિંચેટી અને નિક્કી ગલરાનીને એક સાથે ગહની જગ્યાએ જોવામાં આવ્યા છે.
આના પાછી આ બંનેની ખબરો તમામ મીડિયા પર સામે આવી રહી છે કે આ બંને જલદીથી લગ્ન કરવા જઈ રહ્યા છે આ બંનેની જોડીને દર્શકો ખૂબ જ પસંદ કરે છે અને આ બંનેના લગ્નની ઘણા દિવસોથી લોકો રાહ જોઈ રહ્યા છે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે ઓમેંટ બોક્સમાં જણાવો.
Leave a Reply