
દોસ્તો આ સમયે આદિલ દુરાની ખાન સાથેના લગ્નને કારણે ચર્ચામાં છે તાજેતરમાં અભિનેત્રીએ આદિલ વિરુદ્ધ મારપીટ અને ઘરેલુ હિંસા જેવા ઘણા ગંભીર આરોપો લગાવીને ફરિયાદ નોંધાવી છે રાખીએ તેના પતિ પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે આદિલ પહેલેથી પરિણીત છે.
આ પછી પોલીસે મંગળવારે આદિલની ધરપકડ કરી હતી.લાંબી પૂછપરછ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં આદિલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.
રાખીએ આદિલ પર તેની માતા જયા ભેડાની સંભાળ માટે ચૂકવણી કરવામાં નિષ્ફળ જવાનો આરોપ મૂક્યો હતો. રાખીએ એવો પણ દાવો કર્યો હતો કે આદિલ તેની માતાના મૃ!ત્યુ માટે જવાબદાર છે.
અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આદિલે તેને કહ્યું હતું કે તેણે તેની સાથે બ્રેકઅપ કરી લીધું છે અને હવે તે તેની કથિત ગર્લફ્રેન્ડ તનુ સાથે રહે છે આદિલની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે મેં તેની સામે એફઆઈઆર નોંધાવી હતી. આ કોઈ ડ્રામા નથી. તેણે મારું જીવન બરબાદ કરી દીધું છે. તેણે મને મારી હતી.
Leave a Reply