
કહેવામા આવે છે કે માં મોગલના પરચા અપરમ પાર છે તેમના દર્શનથી ભક્તોના જીવન પણ સરળ બની જાય છે માં મોગલનું નામ લેવાથી જ બધા ભક્તોના દુખો દૂર થઈ જાય છે આ સાથે મા મોગલને ગણા બધા લોકો માને છે.
આજે આપણે એજ આવા જ માં મોગલના પરચા વિષે વાત કરવાના છીએ જેમાં સ્ત્રી પુરુષને કોઈ સંતાન ન થવાને કારણે તેઓ માં મોગલની માનતા રાખે છે જે બાદ તેમની માનતા પણ પૂર્ણ થાય છે.
આ દંપત્તિની માનતા પૂર્ણ થતાં જ તેઓ માં મોગલ પાસે બાળકને લઈને પોહચે છે અને બાદમાં ત્યાં હાજર મણિધર બાપુ આ બાળકને હાથમાં લે છે આ સાથે માનતા લેનાર બહેનનું નામ કૈલાસ બહેન બતાવવામાં આવે છે.
તેઓ નાની તુંબળીના રહેવાસી છે તેમણે 20 વર્ષ પછી માં મોગલની માનતા રાખ્યા બાદ દીકરો થયો હતો આ બાદ મણિધર બાપુએ જણાવ્યુ કે માં મોગલે આ દીકરો આપ્યો છે.
Leave a Reply