
હાલમાં રાજકોટ શાહરેમાથી મોટી ઘટના સામે આવી છે જેમાં રાજકોટ મોરબી રોડ પાસે આવેલા સ્વસ્તિક વિલામાં રહેતા પટેલ આધેડના પરિચિત દાહોદની મહિલાએ વાકાનેર બૌન્દ્રી પાસે મળવા માટે બોલાવ્યો હતો.
ત્યાર બાદ ઘટના સ્થળે જગડો થવાને કારણે મહિલાએ પેટ્રોલ છાંટીને યુવકને જીવતો સળગાવી દીધો હતો 45 વર્ષીય રાજેશ પરષોતમને મહિલાએ મળવા માટે બોલાવ્યો હતો અને બાદમાં રાજેશ સાથે ન કરવાનું કામ કર્યું હતું.
આ સમગ્ર ઘટના બન્યા બાદ આરોપી ગીતા ત્યાથી ફરાર થઈ ગઈ હતી આ બાદ રાજેશ ત્યાં ખરાબ હાલતમાં પડ્યો હતો જે બાદ એમ્બ્યુલન્સ ધ્વારા યુવકને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ સમગ્ર બનવાની જાણ હોસ્પિટલના સ્ટાફે પોલીસને જણાવી હતી આ બાદ પોલીસે હાલમાં તપાસ હાથ ધરી છે આ સાથે સમગ્ર ઘટના બાદ રાજેશે પોલીસને તમામ હકીકત જણાવી હતી.
Leave a Reply