
પિસ્તાતો બધા લોકોએ ખાધ્યા જ હશે આ સાથે પિસ્તાને ખાવાથી ગણા બધા ફાયદા પણ થાય છે પરંતુ શું તમે જાણો છો કે પિસ્તા કઈ રીતે બને છે અને શા માટે પિસ્તા ખૂબ જ મોઘા મળે છે ચાલો આગળ જાણીએ.
પિસ્તાની ખેતી ડ્રાઈફૂટના રૂપમાં કરવામાં આવે છે ઈરાનને પિસ્તાનો જન્મદાતા કહેવામા આવે છે પિસ્તાનું વૃક્ષ એકવાર તૈયાર થઈ ગયા બાદ તે 23 વર્ષ સુધી ફળ આપતું રહે છે અને તેમાથી તેલ પણ મળે છે.
પિસ્તાની ખેતી માટે ખાસ વાતાવરણ જોઈવે છે આ માટે પિસ્તાની ખેતી ખૂબ જ મર્યાદિત ક્ષેતોમાં કરવામાં આવે છે ગણી વખતે વાતાવરણ અનુકૂળ ન આવવાને કારણે પિસ્તા થતાં નથી.
આ સાથે 5 વર્ષ બાદ પિસ્તા આવે છે પિસ્તાની ખેતી માટે ગણા બધા મજૂરને કામે લગાવવામાં આવે છે આ મોટા કારણે પિસ્તાની કિમત ખૂબ જ મોટી છે તેનું બીજું કારણ એ પણ છે કે દર વર્ષે વૃક્ષ પર પિસ્તા આવતા નથી જેના કારણે તેની કિમત ખૂબ જ મોઘી હોય છે.
Leave a Reply