
આપણે જાણીએ છીએ કે બુધરવારે દેવાયત ખવડે મયુર સિહ નામના વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને પગ ભાગી નાખ્યા હતા હાલમાં સારવાર બાદ મયુર સિહ રાણા સાથે વાત કરવામાં આવી છે જેમાં તેમણે આખી હકીકત જણાવી છે.
આ બાબતે મયુએ સિહ રાણાએ જણાવ્યુ હતું કે પોતાને માર મારનાર બીજું કોઈ નહીં પરંતુ દેવાયત ખવડ અને અજાણ્યા વ્યક્તિએ છે આ સાથે દેવાયત ખવડ અનેક વિવાદો સાથે સંકળાયેલો છે.
આ સાથે આગળ જણાવ્યુ હતું કે સોસાઇટીમાં પણ દેવાયત ખવડનો ત્રાસ છે અપશબ્દો બોલવા શરાબ પીવા આવી અનેક બાબતોને લઈને સોસાઇટીના લોકો પરેશાન છે આ સાથે પાર્કિંગ બાબતે પણ દેવાયત ખવડનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે.
આ સાથે મયુર સિહે આગળ જણાવ્યુ કે મારે પાર્કિંગ બાબતે જગડો થતાં મને ધમકી આપવામાં આવી હતી આ ઘટનાએ હાલમાં આખા શહેરમાં ચર્ચા જગાવી છે.
Leave a Reply