અકસ્માત દરમિયાન આવી રીતે બચી ઋષભ પંથનો જીવ, વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો…

આટલી મુશ્કેલીનો સામનો કર્યા બાદ બચ્યો ઋષભ પંથનો જીવ
આટલી મુશ્કેલીનો સામનો કર્યા બાદ બચ્યો ઋષભ પંથનો જીવ

હાલમાં ક્રિકેટર ઋષભ પંથનો ભયંકર અકસ્માત થયો છે બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમીને ઘરે પરત ફરી રહેલા ક્રિકેટર ઋષભ પંતની કાર રૂરકીમાં નરસન બોર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે વળાંક પર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી જોકે ઋષભ પંતને કોઈ ગંભીર ઈજા થઈ નથી તેમને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે દિલ્હીથી રૂડકી સુધી કાર ચલાવીને ઘરે આવી રહ્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પ્લાસ્ટિક સર્જરી કરાવશે. અકસ્માતની જાણકારી મળતા જ ખાનપુરના ધારાસભ્ય ઉમેશ કુમાર તેમની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા. કારના સેફ્ટી ફીચર્સથી ઋષભ પંતનો બચાવ થયો હતો.

જો કે દેખીતી રીતે તેનો ઘૂંટણ તૂટી ગયો છે એટલે કે પરત ફરવું શક્ય બને તે પહેલાં તે ઓછામાં ઓછા એક વર્ષ માટે કાર્યમાંથી બહાર રહેશે જોકે એમઆરઆઈના પરિણામો આવવાના બાકી છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*