
આપણે જાણીએ છીએ કે લોકો લગ્ન તિથિની ઉજવણી કરે છે પરંતુ હાલમાં જાંખિયા ગામના એક યુવકે છૂટાછેડા લઈને ઉજવણી કરી હતી એક વર્ષ પહેલા છૂટાછેડા થયા ત્યારે યુવકે પેડા વેચીને લગ્નની જેમ ભવ્ય ઉજવણી કરી હતી.
આ સાથે છૂટાછેડાનું એક વર્ષ પૂર્ણ થાય બાદ યુવકે ફરીથી લગ્નની જેમાં ઉજવણી કરી હતી ગીત ગટાડા તાલુકાનાં નવા જાંખિયા ગામના એક યુવકના લગ્ન એક છોકરી સાથે કરવામાં આવ્યા હતા.
ત્રણ વર્ષ સુધી આ બંનેનો ઘર સંસાર ચાલ્યો હતો અને આ બાદ આ બંનેએ એકબીજાથી અલગ થવાનું નક્કી કર્યું હતું આ બાદ આ બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા.
છૂટાછેડા લીધા બાદ યુવકે ખુશી મનાવી સગાવહાલાના ઘરે પેડા વેચ્યા હતા આના કારણે આ ઘટના સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાઇરલ થઈ રહી હતી.
Leave a Reply