
આપણે જાણીએ છીએ કે હાલના સમયના અંદર સમાચાર આવી રહ્યા છે કે ખજૂર ભાઈ સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે આને લઈને હાલમાં અનેક લોકો ઉતસુખ છે.
હાલમાં ખજૂર ભાઈએ એક મોટી વાત કહી નાખી છે હવે ટૂંક જ સમયના અંદર ખજૂર ભાઈ લગ્નના બંધનમાં પણ બંધાવવા જઈ રહ્યા છે આ માટેની તેમણે ખરીદી પણ શરૂ કરી દીધી છે.
તેમણે વરરાજો પહેરતા કહ્યું છે કે જીવનમાં લગ્ન એક વાર આવે છે આને માટે ખરીદી ધૂમધામથી કરવી જોઈએ આને માટે હાલમાં ખજૂર ભાઈ અમદાવાદના અંદર TRP મોલમાં JJ5 ફેશનના ગ્રાન્ડ ઓપનિંગમાં આવી રહ્યા છે.
આ માટે તેમણે ખાસ કહ્યું છે કે તમામાં વરરાજાઓ પોહોચી જજો કારણકે જીવનમાં પ્રસંગ એક વાર આવે છે 16 તારીખે સવારે 10 વાગ્યે ખજૂર ભાઈ ત્યાં પોહોચી જશે.
Leave a Reply