
હાલમાં મોદીજીના માતાનું દુખદ અવસાન થઈ ગયું છે જેને લઈને બૉલીવુડ અભિનેતા સલમાન ખાને શોગ વ્યક્ત કર્યો છે હીરાબેન મોદીના નિધન પર ફિલ્મના તમામ કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે આવી સ્થિતિમાં બોલિવૂડના મેગા સુપરસ્ટાર સલમાન ખાને પણ પીએમ મોદીની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
સુપરસ્ટાર સલમાન ખાને પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું છે સલમાન ખાને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હું તમારું દર્દ સમજી શકું છું માતા ગુમાવવાથી મોટી ખોટ કોઈ નથી.
જરૂરતની આ ઘડીમાં ભગવાન તમને શક્તિ આપે આ રીતે સલમાન ખાને પીએમ નરેન્દ્ર મોદી માટે સંવેદના વ્યક્ત કરી છે સલમાન ખાન બાદ હિન્દી સિનેમાના સુપરસ્ટાર શાહરૂખ ખાને પણ 31 ડિસેમ્બરે શોક વ્યક્ત કર્યો છે.
તમને જણાવી દઈએ કે સલમાન ખાન આવતા વર્ષે ફિલ્મ કિસી કા ભાઈ કિસી જાન અને ટાઈગર 3માં જોવા મળવાનો છે હાલમાં આ ફિલ્મને લઈને સલમાન વધુ ચર્ચામાં છે.
Leave a Reply