
હાલના સમયના અંદર બધા લોકો જાણે જ છે કે રાખીની માતાએ દુનિયાને અલવિદા કહ્યું છે હવે આને લઈને રાખી તૂટી ગઈ છે અને તે માતાને યાદ કરીને વારંવાર રડે છે અભિનેત્રી રાખી સાવંતને ઈન્ડસ્ટ્રીમાં ડ્રામા ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે માત્ર રાખી હતી જેના કારણે બિગ બોસની ટીઆરપીમાં જોરદાર ઉછાળો આવ્યો હતો રાખીની વિચિત્ર હરકતો લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી.
તમને જણાવી દઈએ કે રાખીની માતા રાખીને લગભગ 37 કરોડ રૂપિયા નેટવર્થ આપીને ગઈ છે આ સાથે મુંબઈમાં બે લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ છે જેની કિંમત કરોડો રૂપિયા હોવાનું કહેવાય છે.
આટલું જ નહીં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રાખીને માતા 11 કરોડ રૂપિયાનો બંગલો આપીને ગઈ છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય ઈછે કોમેન્ટ બોક્સમા જણાવો.
Leave a Reply