
હાલના સમયના અંદર પોલીસ કર્મચારીઓને ટ્રક ડ્રાઇવરે જ સબક શિખાવી દીધો હતો ટ્રક ડ્રાઇવરને જ્યારે એક બાઇક પર સવાર ત્રણ કર્મચારીઓએ રોક્યા ત્યારે ટ્રક ડ્રાઇવરે પોલીસની બોલતી બંધ કરી દીધી હતી.
આ સાથે ટ્રક ડ્રાઇવરને રોકીને એક બાઇક પર ત્રણ ત્રણ પોલીસ કર્મીઓ સવાર ડ્રાઇવર પાસે ચાલાન લેવા માટે આવ્યા હતા શું સરકાર પોલીસને એક બાઇક પર ત્રણ લોકોને જવાની રજા આપે છે.
ડ્રાઈવર સામે દરેક નિયમ છે અને શું પોલીસ માટે કોઈ નિયમ નથી ટ્રક ડ્રાઇવરે દરેક કાગળ બરાબર બતાવ્યા બાદ પણ તેઓએ ટ્રકના આગળ ગાડી રોકીને ટ્રકને રોક્યો હતો આ બાદ ટ્રક ડ્રાઇવરે વિડીયો બનાવવાનું શરૂ કર્યું આ માટે પોલીસ ત્યાથી ફરાર થઈ ગયા.
હાલના સમયના અંદર ડ્રાઇવરે વિડીયો બનાવીને પોલીસને તમામ પ્રકારના નિયમ શીખવાડી દીધા હતા હાલના સમયના આનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
Leave a Reply