
હાલના સમયના અંદર બેંગલુરૂમાથી ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં રોડવેજના મામલામાં એક મહિલાએ પુરુષને પોતાનાઇ ગાઈમાં બોનેટ પર ગણા કિલોમીટર સુધી ઘસડ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા અને યુવકની ગાડીની ટક્કર થઈ હતી.
આ બાદ બંને વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ હતી આના પગલે મહિલાએ પોતાની ગાડીના બોનેટ પર યુવકને ગણા કિલોમીટર સુધી ઘસડયો હતો હાલમાં આ મહિલાના વિરુધ્ધ FIR નોધાવવામાં આવી છે.
હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે જેમાં પુરુષ પોતાનો જીવ બચાવવા માટે ગાડી પર જેમતેમ કરીને લટકી રહ્યો છે છતાં મહિલા પૂર ઝડપે ગાડી ચલાવે છે.
પુરુષ ગાડી પર લટકેલો હોવા છતાં મહિલા ગાડી ચલાવતી જાય છે યુવક પોતાનો જીવ બચાવવા માટે ગાડીના બોનેટ પર લટકી રહ્યો હતો હાલમાં આ સમગ્ર મામલો રોડવેજ પરનો છે.