
હાલના સમયના અંદર દેવાયત ખવડનો એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં કહેવામા આવી રહ્યું છે કે તેમણે મયુર સિહ નામના યુવકને માર માર્યો છે હાલમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે.
હાલમાં માર મારવાનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે વિડિયોમાં મયુર સિહ રાજકોટના બતાવવામાં આવ્યા છે જેમાં તે બીજા યુવક સાથે મારમારવાની વાતો કરે છે.
આને લઈને કહે છે કે આપણે ઘરમાથી નિકળીને મારીએ તેવા છીએ આ સાથે તેમના સાથે વાતો કરતો બીજો યુવક કહે છે કે હું કોઈનો વિરોધી નથી તેઓ દેવાયત ખવડનું પણ નામ લઈને કહે છે કે હું તેમનો પણ વિરોધી નથી.
આ સાથે તે વ્યક્તિએ કહે છે કે લોકો ધર્મ પરીવર્તન કરે તેના વિષે બોલવું ન જોઈએ આને લઈને વ્યક્તિ જણાવે છે કે હું જોઈને જાણ કર્યા વગર કેસમાં પડતો નથી.
Leave a Reply