
પોતાની ગીતો અને સૂરીલા આવાજના કારણે આજે નાની ઉમરે જીગર ઠાકોર આખા દેશભરમાં મશહૂર છે આ સાથે જીગર ઠાકોરનું આખા ગુજરાતમાં ખૂબ મોટું નામ છે.
આ સાથે તેમનો મોટી સંખ્યામાં ચાહક વર્ગ છે જેઓ જીગર ઠાકોરને ખૂબ જ પ્યાર કરે છે હાલમાં તેમના પર દુખનો પહાડ તૂટી પડ્યો છે જેમાં તેમના પરિવારના મોભી પિતાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ સમાચાર સાંભળી જીગર ઠાકોરના તમામ ચાહકો મુશ્કેલીમાં મુકાયા છે સિંગર જીગર ઠાકોએ ખૂબ જ નાની ઉમરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે આના કારણે હાલમાં તેમના પરિવારની ખુશી માતમમા ફેરવાઇ ગઈ છે.
હાલમાં તેમના ઘરમાં દુખનો માહોલ છવાયેલો છે ગુજરાતના તમામ જાણીતા કલાકારો જીગર ઠાકોરને શાંતવના આપી રહ્યા છે આ સાથે તેમના પિતાને શ્રધ્ધાંજલી પાઠવી રહ્યા છે.
Leave a Reply