
હાલમાં નિરાધાર લોકોનો આધાર એવા પોપટભાઈ હવે સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે ત્યારે હાલમાં તેમણે પુછવામાં આવ્યું હતું કે હવે સગાઈના બંધનમાં બંધાયા બાદ તમને કેવો અનુભવ થાય છે આ દરમિયાન પોપટભાઈએ જણાવ્યુ કે આ દિવસ દરેક વ્યક્તિઓ માટે યાદગાર રહે છે.
જ્યારે આગળ પોપટભાઈએ જણાવ્યુ કે ગણા સમયથી હું આ દિવસની રાહ જોતો હતો આજે આ દિવસ આખરે આવી જ ગયો છે આ બાદ પોપટભાઈએ જણાવ્યુ કે આગળ જતાં અમે લગ્નના બંધનમાં પણ બંધાઈ જઈશું.
આ બાદ તેમણે જણાવ્યુ કે બીજા દિવસો ભૂલી જવા છે પરંતુ આજના સગાઈની તારીખ મને હમેશા યાદ રહેશે હાલમાં પોપટભાઈએ પોતાની દિલની વાત સોશિયલ મીડિયાની અંદર શેર કરી છે.
ગરીબ તથા નિરાધાર લોકોની મદદ કરીને પોપટભાઈએ આખા ગુજરાતમાં સારું નામ કમાવ્યું છે હાલમાં તેઓને લઈને આ મોટા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે હાલમાં તેમના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.
દુનિયામાં ગણા બધા એવા લોકો હોય છે કે જેમની પાસે આરોબો રૂપિયા હોવા છતા તે ગરીબ લોકોની મદદ કરતાં નથી પરંતુ ગણા એવા પણ લોકો હોય છે જેમની પાસે પૈસા ઓછા હોવા છતાં બીજાની ખુશીને જ પોતાની ખુશી માને છે જેનું ઉત્તમ ઉદાહરણ પોપટભાઈ છે.
Leave a Reply