અમદાવાદ: આ જગ્યા એ લોકો દિવસ-રાત ખોદકામ કરી રહ્યા છે, મળી રહી છે એવી વસ્તુ કે જાણીને તમે પણ દોડશો…

Ahmedabad People are digging this place day and night

દોસ્તો હાલમાં એક અદભૂત સમાચાર સામે આવી રહ્યા છે કે લોકો કોથળા ભરી ભરીને કીમતી સામાન લઈ જઈ રહ્યા છે આવા ચોંકાવનારા સમાચાર સામે આવતાજ ટીવી 9 ની ટીમે પણ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં દરરોજ લોકો કૈંક શોધી રહ્યા છે લોકો દિવસે તો ઠીક પણ રાત્રે આવી ખોદકામ કરે છે તમને જણાવી દઈએ કે લોકો 40 દિવસથી આ મામલે દોડધામ કરી રહ્યા છે અમદાવાદની આ જમીનમાં એવું તો શુ દટાયું હશે કે લોકો દૂર દૂરથી અહીં ખોદવા આવે છે.

અમદાવાદ ન્યુ રાનીક માં એક વિસ્તાર આવેલો છે જયાં દરરોજ હજારોની ભીડ એકથી થઈ રહી છે અને સૌ કોઈના હાથમાં પાવડા, કોદાળી અને મોટાં થેલા જોવા મળી રહી છે સવાલ એ છે કે લોકો અહીં શા માટે ખોદકામ કરી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ જમીન માંથી લોકોએ ઘણી મોટી કમાણી હાથ લાગી છે આ જમીન માંથી લોકોને કીમતી સોનું મળી રહ્યું છે આ સમગ્ર ઘટના જાણવા માટે ટીવી 9 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*