
હાલના સામના અંદર સદીના મહાનાયક માનવામાં આવતા અમિતાભ અને તેમના પરિવારને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે આપણે જાણીએ છીએ કે અભિનેત્રી ઐશ્વર્યા પોતાની સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે.
આપણે જાણીએ છીએ કે ઐશ્વર્યા રાજ પતિ સાથે ખૂબ જ મોહબ્બત કરે છે આવામાં એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં અમિતાભ અને તેમના પરિવારને લઈને અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે.
સેલેબ્સ સાથે જોડાયેલી ઘણી સ્ટોરીઝ થ્રોબેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે દરમિયાન, અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય સાથે સંબંધિત એક કિસ્સો સામે આવ્યો છે આ વાર્તા તે સમયની છે જ્યારે આ ત્રણેય મળીને IIFA એવોર્ડ્સમાં ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું.
આ તે સમયની વાત છે જ્યારે અભિષેક અને ઐશ્વર્યાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને ફિલ્મ ગુરુ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
ખરેખર અભિષેકે તેને પ્રપોઝ કર્યું અને ઐશ્વર્યાએ હા પાડી ઐશ્વર્યા અને અભિષેકે લગ્નના 2 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાના એમ્સ્ટરડેમમાં અમિતાભ સાથે કજરારે કજરારે. ગીત પર ડાન્સ કર્યો હતો જ્યારે આ ત્રણેય સ્ટેજ પર એકસાથે આવ્યા તો તેમને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
Leave a Reply