
બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર પર ભલે દેશ ભક્તિને લઈને સવાલો ઉઠતાં હોય ગણી વખતે તેમના વિવાદિત બયાનના કારણે તેમણે ટ્રોલ કરવામાં આવ્યા છે પરંતુ જ્યારે પણ દેશ કોઈ મુશ્કેલીમાં ફસાય છે ત્યારે અક્ષય કુમાર મદદ કરે છે.
અક્ષય કુમારથી એક દર્શકે એવો સવાલ પૂછી લીધો જેના કારણે અક્ષય કુમાર લાઇમલાઈટમા આવી ગયા હતા આ જવાબ ખાલી દર્શક સુધી જ સીમિત ન રહ્યો પરંતુ તે જવાબે આખા પાકિસ્તાનને હચમચાવી દીધું હતું.
થયું એવું કે અક્ષય કુમાર ફિલ્મ ફેસ્ટિવલ માટે સાઉદીયા અરબમાં પોહોચ્યા હતા આ દરમિયાન સવાલ જવાબ શરૂ કરવામાં આવ્યા હતા આવામાં એક પાકિસ્તાન યુવકે અક્ષયની ફિલ્મ બેલ બોટમને લઈને સવાલ પૂછ્યો હતો જેમાં દર્શકે કહ્યું કે હું પાકિસ્તાનથી છું.
પાડોશી દેશ તરીકે મારી એક રિકવેસ્ટ છે તમે પેડમેન અને ટોઇલેટ જેવી શાનદાર ફિલ્મો બનાવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ તકલીફ ચાલી રહી છે પરંતુ હાલમાં આવેલી બેલ બોટમ ફિલ્મમાં ગણી બધી વસ્તુઓ પાકિસ્તાન વિરુધ્ધ હતી.
આના પર અક્ષય કુમારે જવાબ આપ્યો કે સર તે એક ફિલ્મ છે તેને લઈને તમે સિરિયસ ન થાઓ આ પ્રકારની ગણી વસ્તુઓ છે પરંતુ આ એક ફિલ્મ છે જેમાં અક્ષયને આ નાનકડી વાતમાં ગણી વાત કહી દીધી છે.
Leave a Reply