
દોસ્તો અક્ષય કુમાર તેના એક લેટેસ્ટ વિડીયોના કારણે ભારે ટ્રોલ થઈ રહ્યો છે વાસ્તવમાં આ વીડિયોમાં અક્ષય કુમાર ગ્લોબ પર ફરતો જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ લોકોએ તેને નિશાન બનાવ્યો છે.
અક્ષય કુમારે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે આના દ્વારા તેમણે માર્ચમાં ઉત્તર અમેરિકામાં યોજાનાર તેમના પ્રવાસ વિશે માહિતી આપી છે. આ વિડીયોમાં અક્ષય કુમાર વિશ્વ પર ચાલતો જોવા મળી રહ્યો છે.
આ પછી લોકોએ અક્ષય કુમારને એમ કહીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું કે તેણે ભારતના નકશા પર પગ જમાવી દીધો છે જણાવી દઈએ કે અક્ષય કુમાર સિવાય નોરા ફતેહી, મૌની રોય, દિશા પટની, સોનમ બાજવા પણ ગ્લોબ પર ફરતા જોવા મળે છે પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે અક્ષય કુમાર પર નિશાન સાધ્યું છે.
અક્ષય કુમારનો આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા હતા એક યુઝરે લખ્યું છે કે આ શું છે શરમ રાખો કેનેડિયન કુમારે પણ ભારત છોડ્યું નથી એક યુઝરે લખ્યું છે કે ભાઈ આપણા ભારતનું થોડું સન્માન કરો એક યુઝરે લખ્યું છે કે સર આ કેટલું સાચું છે એક યુઝરે લખ્યું છે કે આ દેશદ્રોહ છે આ રીતે તમામ સોશિયલ મીડિયા યુઝર્સે અક્ષય કુમારને ક્લાસ કર્યો છે
Leave a Reply