અવતાર 2 જોઈને અક્ષય કુમારના ઊડી ગયા હોશ, આવું નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા…

અવતાર 2 જોઈને અક્ષય કુમારના ઊડી ગયા હોશ
અવતાર 2 જોઈને અક્ષય કુમારના ઊડી ગયા હોશ

આપણે જાણીએ છીએ કે હાલના સામના અંદર ફિલ્મ અવતારે સોશિયલ મીડિયાની અંદર જોર પકડ્યું છે ત્યારે આ ફિલ્મને લઈને અભિનેતા અક્ષય કુમારનું ચોકાવનારું બનયન સામે આવ્યું છે.

આ ફિલ્મને 16 ડિસેમ્બરના રોજ સિલ્વર સ્ક્રીન પર રીલીઝ કરવામાં આવશે આ ફિલ્મને લઈને ભારે ક્રેજ જોવા મળી રહ્યો છે આ ફિલ્મને અભિનેતા અક્ષય કુમારે પહેલા જ જોઈ લીધી હતી આને લઈને અભિનેતાએ આની રાય દર્શકો વચ્ચે રાખી છે.

આ ફિલ્મને જોવા માટે ગણા સિતારાઓ આવ્યા હતા જ્યાં અક્ષય કુમારે આ ફિલ્મને લઈને પોતાની રાય આપતા સોશિયલ મીડિયા પર જણાવ્યુ છે કે કાલે રાત્રે અવતાર ઓફ વોટર જોઈ ઓહ બોય આના માટે ખૂબ જ શાનદાર શબ્દ છે.

અમે જીનીયસ ક્રાફ્ટના આગળ જુકવા માંગીએ છીએ જેમ્સ કેમરું તમે ખૂબ જ જીઓ આ સાથે અભિનેતા સિવાય બાકીના બીજા સ્ટાર્સે પણ પોતાના અભિપ્રાય આપ્યા છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*