
અભિનેતા અક્ષય કુમાર એક એવા સુપર સ્ટાર્સ છે કે જેમની વર્ષમાં પાંચથી છ ફિલ્મો રિલેસ થાય છે હવે જલદીથી તેમની આગામી ફિલ્મ પૃથ્વીરાજ રિલેસ થવા જઈ રહી છે અને આ ફિલ્મને લઈને તે ચર્ચામાં છે અક્ષય કુમાર વિવાદોથી દૂર રહેવા માંગે છે અને વિવાદોથી બચવા માંગે છે પરંતુ જ્યારે તેઓને બૉલીવુડ અને સાઉથની રાય પુછવામાં આવી ત્યારે તેઓ ચૂપ ન રહ્યા.
અભિનેતા અક્ષય કુમારે પોતાની સામે રાખતા કહ્યું કે દેશને વહેચવો ના જોઈએ સાઉથ ઈન્ડિયા અથવા નોર્થ ઇન્ડિયાની વાત ન કરો જો બીજા લોકો કઈ કહી રહ્યા હોય તો તમે તેની સામે ન બોલો લોકો શું કહે છે તેનાથી મને કોઈ ફરક નથી પડતો હું એવું કહું છું કે આ ઇંડિયન ફિલ્મ ઇન્ડરસ્ટ્રી છે.
અંગ્રેજોએ પણ આવું કર્યું હતું તેઓએ ભારતના ભાગ પાડ્યા હતા બીજા કઈ પણ કહે પણ હુતો એટલું જ કહીશ કે ઇન્ડરસ્ટ્રી છે અને ઇન્ડરસ્ટ્રી ચાલતી રહે અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ 3 જૂનના રોજ રિલેસ થવા જઈ રહી છે જેમાં અક્ષય કુમાર પહેલી વખતે રજાના રોલમાં જોવા મળશે.
તેઓ આ ફિલ્મમાં પૃથ્વીરાજની ભૂમૂકમાં હશે અને પોતાની વ્યથાને રજૂ કરતાં જોવા મળશે આ ફિલ્મ પર છેલ્લા 12 વર્ષથી કામ ચાલી રહ્યું છે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો અને આવા સમાચાર જાણવા માટે તમે અમારા આ પેજને ફોલો કરો.
Leave a Reply