
હાલમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ચર્ચામાં આવ્યા છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર રવિવારે મુંબઈ સિટી એફસી અને કેરળ બ્લાસ્ટર્સ વચ્ચે ફૂટબોલ મેચ જોવા આવ્યા હતા જેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ મેચ ઇન્ડિયન સુપર લીગની નવમી સિઝનનો ભાગ હતો જે ભારતની પ્રાથમિક ફૂટબોલ સ્પર્ધા હતી જે તસવીરો અને વીડિયો સામે આવ્યા છે તેમાં કપલ હાથમાં હાથ જોડીને ચાલતા અને ટીમ મુંબઈને ચીયર કરતા જોઈ શકાય છે.
બાદમાં બંને ટીમની જીતની ઉજવણી કરતા પણ જોવા મળે છે આ દરમિયાન બંને કેઝ્યુઅલ આઉટફિટમાં કેદ થયા હતા દંપતીના કેટલાક ફેન ક્લબોએ તેમના સંબંધિત સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ઇવેન્ટમાંથી તેમની તસવીરો અને વીડિયો શેર કર્યા છે.
હાલમાં મેચ દરમિયાન આલિયા અને રણબીર એક બીજાના હાથમાં હાથ નાખીને મેચ જોવાનો આનંદ લઈ રહ્યા હતા હાલમાં સોશિયલ મીડિયા પર આ બંનેનો વિડીયો ખૂબ જ વાઇરલલ થઈ રહ્યો છે.
Leave a Reply