આ બદનામીને છુપાવવા માટે આલિયા ભટ્ટે કરી હોલિવૂડની ખોટી જાહેરાત ! પરંતુ જૂઠું સામે આવી જ ગયું…

આલિયા ભટ્ટનું ચોકાવનારું સત્ય સામે આવ્યું
આલિયા ભટ્ટનું ચોકાવનારું સત્ય સામે આવ્યું

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ નું નામ આજે કોઈથી અજાણ્યું નથી આ એક એવી અભિનેત્રી છે જેને નાની ઉંમરમાં અલગ અલગ વિષય પર ફિલ્મ કરી છે  જો કે તેની ફિલ્મો ખાસ સફળ રહી નથી તેમ છતાં બોલીવુડમાં પોતાની અદા થી આ અભિનેત્રીએ પોતાની એક જગ્યા બનાવી લીધી છે.

જે બાદ હવે આલિયા ભટ્ટ હોલીવુડ ફિલ્મોમાં કિસ્મત આજમાવા જઈ રહી છે ગઇકાલે જ આલિયા ભટ્ટે હોલીવુડમાં તેના નવા પ્રોજેક્ટ અંગે જાણકારી આપી હતી.હાલમાં હોલીવુડ ની એક ઇન્ટેલિજન્સ એજન્સી હેઠળ આલિયા ભટ્ટ ને હોલીવુડ પ્રોજેક્ટ મળ્યો છે. ગઇકાલે આ પ્રોજેક્ટ ના શૂટ પર જતા પહેલાં આલિયા એ જણાવ્યું હતું કે તે નર્વસ છે.

અને તેના માટે પ્રાર્થના કરવામાં આવે જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ ઓનલાઇન પ્લેટફોર્મ નેટફલિકસ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે.સ્ટોન ઓફ હાર્ટ નામની આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ઇઝરાયેલ અભિનેત્રી ગેલ ગેટોડ સાથે જોવા મળવાની છે વાત કરીએ આલિયાની બોલીવુડ ફિલ્મ વિશે તો હાલમાં જ તેની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડી બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

એટલું જ નહિ હાલમાં સામે આવેલી ખબર અનુસાર હોલીવુડમાં કિસ્મત અજમાવવા ગયેલી આલિયા ભટ્ટ ને સાઉથની એક ફિલ્મથી હાલમાં જ બહાર કરવામાં આવી છે ખબર પ્રમાણે આલિયા ભટ્ટ સાઉથ અભિનેતા જુનિયર એન ટી આર ની આવનારી ફિલ્મ એન ટી આર 30માં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળવાની હતી.

પરંતુ હાલમાં જ તેને ફિલ્મથી બહાર કરી નિર્માતાઓ શ્રદ્ધા કપૂરને આ ફિલ્મમાં લેવા અંગે વાત કરી રહ્યા છે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા સમાચાર જાણવા માટે તમે અમારા આ પેજને ફોલો કરો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*