
અભિનેતા મહેશ બાબુએ આપેલા નિવેદન પર ખૂબ જ હંગામો મચી ગયો છે સોશિયલ મીડિયામાં પણ દર્શકો બે ભાગમાં વહેચાઈ ગયા છે હિન્દી ઇન્ડરસ્ટ્રીમાં કામ કરતાં લોકોનું એવું માનવું છે કે અભિનેતા મહેશ બાબુએ આપેલું આ નિવેદન ખોટું છે બોલિવુડના લોકો પણ મહેશ બાબુના આ નેવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
હાલના સમયમાં મુકેશ ભટ્ટે સાઉથ સુપરસ્ટારના આ બયાન પર પોતાની પ્રતિક્રિયા આપી છે મુકેશ ભટ્ટે ઈન્ડિયા ટુ ડે સાથે વાતચીત દરમિયાન મહેશ બાબુને સાઉથમાં કામ કરવાને લઈને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ફિલ્મ મેકરસે કહ્યું જો બૉલીવુડ પોતાની ફેને અફોર્ડ નથી કરી શકતી તો આ સારી વાત છે.
હું તેમણે ઓલ ધ બેસ્ટ કહેવા માંગુ છું તે જ્યાથી આવ્યા છે તેમનો હુઆ આદર્શ કરું છું તેમના અંદર ટેલેન્ટ છે જો તેમણે આટલા વર્ષથી બનાવી છે તે એક સફળ અભિનેતા છે મિત્રો મુકેશ ભટ્ટના આ નિવેદન પર તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply