
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુંબઈમાં તેમના નવા ઘરને જોવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેએ કેટલું કામ પૂર્ણ થયું છે અને કેટલું કામ બાકી છે તેનો સ્ટોક લીધો હતો આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના નવા ઘરની મુલાકાત લેતા હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
મહત્વની વાત એ છે કે માઁ બન્યા બાદ આલિયા ભટ્ટ પહેલીવાર બની રહેલા નવા ઘરનું કામ જોવા પહોંચી હતી. જોકે, તે માતા બનતા પહેલા રણબીર કપૂર સાથે અહીં આવી હતી.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સોમવારે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં પહોંચ્યા હતા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું નવું ઘર બાંદ્રામાં બની રહ્યું છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેમના નિર્માણાધીન નવા ઘરની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ઘરે કામ વિશે અપડેટ લીધું હતું આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતાપિતા બન્યા પછી પ્રથમ વખત તેમના સપનાના ઘરનો સ્ટોક લેવા આવ્યા હતા. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની તસવીરો થઈ રહી છે.
વાયરલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના નવા ઘરના ઈન્સ્પેક્શન દરમિયાન ટી-શર્ટ અને જીન્સ પહેરેલા જોવા મળ્યા હતા. જ્યારે, કપલે ચશ્મા પહેર્યા હતા. અભિનેતા પણ કેપ પહેરીને જોવા મળ્યો હતો.
Leave a Reply