
શાહરુખની પઠાણ ફિલ્મમાં સલમાન ખાને કેમિયો કર્યો છે ત્યારે હવે આ ફિલ્મને લઈને આમિર ખાનનું પણ કનેક્શન બતાવવામાં આવે છે કહેવામા આવે છે કે આમિર ખાન પણ આ ફિલ્મથી મોટું કનેક્શન રાખે છે.
હવે કહી શકાય છે કે શાહરુખ ખાન 4 વર્ષ બાદ કમબેક કરે છે અને આ કમબેકમાં સલમાન અને આમિર બંને આ ફિલ્મમાં જોવા મળ્યા છે જેમાં સલમાને ફિલ્મમાં 10 મિનિટનો રોલ કર્યો છે આ સમયે આ ફિલ્મમાં આમિર ખાનની બહેન ફિલ્મમાં એક્ટિંગ કરતી જોવા મળી છે.
કહેવામા આવે છે કે પઠાણ ફિલ્મમાં આમિર ખાનની બહેનનો એક નાનકડો રોલ છે બે ચાર સિનનો જ આ રોલ છે અને આ ફિલ્મમાં તે એક અફગાન મહિલાનો કિરદાર નિભાવતી જોવા મળે છે જે શાહરુખ ખાનને કિરદારને પઠાણ નામ આપે છે.
અને આ બાદ શાહરુખનું પઠાણ નામ પડે છે પઠાણ ફિલ્મના રીલીઝ થયા બાદ હવે શાહરુખ ખાન સાથે આમિર ખાનની બહેનના કેટલાક ફોટા વાઇરલ થઈ રહ્યા છે અને લોકો ધ્વારા તેને પસંદ કરવામાં આવે છે.
Leave a Reply