
ગુજરાતનાં ખેડૂતો થઈ જાવ તૈયાર હાલમાં ગુજરાતનાં ખેડૂતોબે લઈને ચોકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે હાલમાં અંબાલાલની ડરામણી આગાહી મુજબ રવી પાક પર વધુ એક વાર ત્રાટકી શકે છે માવઠું.
હવામાન શાસ્ત્રી અંબાલાલની ડરામણી આગાહી હાલમાં ખેડૂતો માટે ખૂબ જ ખરાબ સાબિત થશે તેમ કહેવામા આવે છે 22 ફેબ્રુઆરીએ દરમિયાન માવઠું થઈ શકે છે જે 26 તારીખ સુધી ચાલશે તેમ કહેવામા આવે છે.
ગુજરાતનાં અન્નદાતા હજુ એક માવઠામાથી બહાર નથી આવી શક્યા ત્યારે હાલમાં વધુ એક વાર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ધ્વારા આ ડરામણી આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત વગેરે જગ્યાએ મોસમી વરસાદ ત્રાટકી શકે છે.
અંબાલાલના મતે હાલમાં માર્ચ મહિનામાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જાણવો.
Leave a Reply