
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માતાનું હાલમાં નિધન થઈ ગયું છે 100 વર્ષના હીરા બાના મૃત્યુના સમાચાર સામે આવતાની સાથે ગણા નેતાઓએ મોદીજીને ટ્વિટરના માધ્યમ ધ્વારા શ્રાધ્ધાનજલી આપી હતી.
જેમાં ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું હતું કે માતા વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક હોય છે જેને ગુમાવવાનું દુખ એ બેશક મોટું દુખ છે ત્યારબાદ RSS ના ટ્વિટર હેન્ડલ પર લખાયું હતું કે મોદીજીના માતા હીરા બાના નિધન સાથે તપસ્વી જીવનનો અંત આવ્યો છે.
આવા દુખદ દિવસે બધા સંતો અમે શ્રધ્ધાનજલી પાઠવીએ છીએ ત્યારબાદ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું કે મોદીજીના માતા પૂજ્ય હીરાબાના નિધનના કારણે ખૂબ જ દુખી છે હીરા બા સાદગી સખત પરિશ્રમ અને ઉચ્ચ મુલ્યાકોના પ્રતિક હતા.
આ સાથે આગળ જણાવ્યુ કે હું પ્રાથના કરું છું કે ભગવાન તેમની આત્માને શાંતિ આપે મિત્રો તમે પણ મોદીજીના માતા માટે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં આપી શકો છો.
Leave a Reply