
દોસ્તો હાલમાં એક દુખદ ખબર સામે આવી છે કે હોલીવુડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર ધ રોકની માઁ નું અકસ્માત થયું છે ધ રોક તરીકે ઓળખાતા એક્ટરનું નામ ડ્વેન જોહન્સન છે ધ રોક એ સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણ કરી છે.
ધ રોકે જણાવ્યું કે તેની માતા એટા જોન્સન આ અકસ્માતમાં બચી ગયા તેમની કાર નશામાં ધૂત ડ્રાઈવરની કાર સાથે અથડાઈ હતી. ધ રોકે આગળ કહ્યું કે આ દા!રૂના નશામાં ડ્રાઇવર ખરેખર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
જેના કારણે તે ખોટી લેનમાં ગયો અને તેની કાર તેની માતાની કાર સાથે અથડાઈ આ સાથે અભિનેતાએ કાર અકસ્માતનો ફોટો પણ શેર કર્યો છે આ સાથે અભિનેતાએ લખ્યું કે, મારી માતાની તબિયત સારી છે.
હું ભગવાનનો આભાર માનું છું કે કાલે રાત્રે ભગવાને મારી માતા પર દયા કરી. તેમની કારનો અકસ્માત થયો હતો. નશામાં ધૂત ડ્રાઈવરે કર્યો આપઘાતનો પ્રયાસ માતા અકસ્માતમાં બચી ગઈ.
Leave a Reply