
વડોદરા હાલોલ રોડ પર ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં ત્રણ મિત્રોના દુખદ અવસાન થયા છે આ સમર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
હાલમાં આ મામલે વધુ તપસ હાથ ધરવામાં આવી છે વડોદરાથી પાંચ મિત્રો પાવાગઢ દર્શન કરવા માટે જતાં હતા આ સમયે વડોદરા હાઇવે રસ્તા પર બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં ત્રણેય મિત્રોના ઘટના સ્થળે જ અવસાન થઈ ગયા હતા.
આ સાથે મૃતક મિત્રોના નામ આ પ્રમાણે હતા જેમાં એક દેવગઢ બારિયા, લુણાવાડા, અને એક દાહોદના ગરબાડાનો રહેવાસી હતો આ સાથે આ મીટરોમાં કેટલાક મિત્રો માતા પિતા સાથે ભાડાના મકાનમાં રહેતા હતા.
હાલમાં આ સમગ્ર ઘટના બનવાને કારણે ચકચાર મચી ગયો હતો આ સાથે ત્રણેય મિત્રો વડોદરાની સીમા કોલેજમાં અભ્યાસ કરતાં હતા હાલમાં આ સમગ્ર ઘટનાથી પરિવારના શોકનો માહોલ સર્જાઈ ગયો છે.
Leave a Reply