CID ના એક્ટર એક એપિસોડના લેતા હતા આટલા બધા પૈસા ! એસીપીનો પગાર જાણી ઊડી જશે હોશ…

An actor of CID takes this much money per episode

ભારતીય ટેલિવિઝનનો લોકપ્રિય ટીવી શો CID 20 વર્ષથી સતત ચાલી રહ્યો છે તમને જણાવી દઈએ કે આ ટીવી શો દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો છે આજે અમે તમને ટીવી શો CIDના 5સૌથી મોંઘા કલાકારો વિશે જણાવીશું.

સૌથી પહેલા તો આ સિરિયલના કલાકારો માટે લાઈક કરો અને આ પોસ્ટમાં લખેલી માહિતી ચોક્કસ રિપોર્ટ્સ દ્વારા લખવામાં આવી છે જેની નોંધ લેવી.

શ્રધ્ધા મુસલે અભિનેત્રી શ્રધ્ધા મુસલે આ સીરીયલમાં ડો તારિકાનો રોલ નિભાવતી હતી શ્રધ્ધા મુસલે શરૂઆતથી જ સીરીયલ સાથે જોડાયેલી છે તેને એક એપિસોડ માટે 40હજાર રૂપિયા ફી મળતી હતી જાનવી છેડા આ સિરિયલમાં ઈન્સ્પેક્ટર શ્રેયાની ભૂમિકા જાહ્નવી છેડાએ ભજવી હતી જાનવી છેડા 2012થી આ સીરિયલ સાથે જોડાયેલી છે.

જાનવી છેડા એક એપિસોડ માટે લગભગ 45હજાર રૂપિયા ફી લેતી હતી આદિત્ય શ્રીવાસ્તવ આદિત્ય શ્રીવાસ્તવે CIDમાં ઈન્સ્પેક્ટર અભિજીતનું પાત્ર ભજવ્યું હતું અભિજીત આ સીરિયલ મુખ્ય પાત્ર છે.

તેને એક એપિસોડ માટે 80 હજાર રૂપિયા ફી મળતી હતી દયાનંદ શેટ્ટી સિનિયર ઈન્સ્પેક્ટર દયાનું પાત્ર ભજવનાર અભિનેતા દયાનંદ શેટ્ટીને એક એપિસોડની લગભગ 85 હજાર રૂપિયા ફી મળતી હતી.

શિવાજી સત્યમ સીઆઈડી ટીવી શોના સૌથી મોંઘા કલાકાર શિવાજી સત્યમે આ શોમાં એસીપી પ્રદ્યુમ્નની ભૂમિકા ભજવી હતી અને આમાં તેમની ફી ચોંકાવનારી છે તેને એક એપિસોડ માટે લગભગ 1.25લાખ રૂપિયાની મોટી ફી મળતી હતી ટીવી શો સીઆઇડીમાં તમને કોનું પાત્ર સૌથી વધુ ગમે છે તમે અમને કોમેન્ટ કરીને જણાવો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*