
આપણે જાણીએ છીએ કે અભિનેતા ગોવિંદનું આજની દુનિયામાં સૌથી મોટું નામ છે તેઓએ ગણી ફિલ્મોમાં કામ કરેલું છે પરંતુ હાલમાં એવી ઘટના બની છે જેને જાણ્યા બાદ તમાઈ આંખોને પણ વિશ્વાસ નહીં આવે કે બંનેમાથી અસલી અભિનેતા કોણ છે.
હાલમાં એક વ્યક્તિ હૂબહૂ અભિનેતા ગોવિંદા જેવો દેખાતો હતો જે એરપોર્ટ પર અસલી ગોવિંદાને મળવા માટે આવ્યો હતો હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયની અંદર પણ વાઇરલ થઈ રહ્યો છે.
હાલમાં નકલી ગોવિંદાએ અસલી ગોવિંદાને ફૂલ આપીને અવગત કર્યું હતું હાલમાં આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહી છે આ સાથે ગોવિંદાની ફિલ્મમાં ખૂબ જ મોટું નામ છે.
આ સાથે આના પહેલા પણ નકલી ગોવિંદ ભાઈ આપણાં અસલી અભિનેતાને મળ્યા હતા પરંતુ તે સમય દરમિયાન તે ગોવિંદા જેવા લગતા ન હતા પરંતુ હાલમાં તે હૂબહૂ ગોવિંદા જેના લાગે છે.
Leave a Reply