
ગુજરાતમાં અવાર નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે જેમાં ગણી વખતે સંબંધો પણ લજવાય છે ત્યારે હાલમાં ભરુચમાથી ગુરુ શિષ્યના સંબંધો લજવાય તેવી ઘટના સામે આવી છે.
ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિધ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શિક્ષક તેવી સાથે દુષ્કર્મ આચારતો હતો કહેવામા આવે છે કે આશ્ચર્ય હેવાન બનીને બાળકીના દેહ સાથે ખરાબ કામ કરતો રહ્યો હતો.
જોકે હાલમાં સમગ્ર પંથકમાં આશ્ચર્ય સામે રોષ ભભૂકી ઉઠ્યો છે હાલમાં ભરૂચમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોધાવવામાં આવી છે કહેવામા આવે છે કે 9માં ધોરણમાં અભ્યાસ કરતી માસૂમ સાથે આશ્ચર્ય રણજીત પરમાર દુષ્કર્મ આચારતો હતો.
ત્યારે માસૂમ આના કારણે શાણાએ જવાની ના પડતી હતી આ દરમિયાન માસુમની હાલત જોઈને કહેવાય નહીં તેવી થઈ ગઈ હતી જ્યારે વિધ્યાર્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવતું હતું.
આ દરમિયાન તે કેબિનમાથી બહાર દોડી આવી હતી અને તેની બહેનને ફોન લગાવ્યો હતો આ બાદ તેને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી આ બાદમાં અનેક વિગતો સામે આવી હતી.
Leave a Reply