
ફિફા વર્લ્ડ કપ 2023 બહુ જલ્દી સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ ફૂટબોલ વર્લ્ડ કપ મેચ જોવા માટે દુનિયાભરના લોકો કતાર જઈ રહ્યા છે અને આ લોકોમાં બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ છે. વર્લ્ડ કપની સેમિફાઇનલ કતારમાં રમાઈ રહી છે જેમાં ભાગ લેવા માટે લોકો ખૂબ જ ઉત્સુક છે અને તેમના દેશોમાંથી પ્રવાસ કરીને કતાર જઈ રહ્યા છે.
અભિનેત્રી અનન્યા પાંડે તેના પરિવાર અને મિત્રો સાથે એરપોર્ટ પર જોવા મળી હતી આ મિત્રોમાં અનન્યાનો ખાસ મિત્ર આદિત્ય રોય કપૂર પણ સામેલ છે અમે હમણાં જ તમને જણાવ્યું તેમ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર સહિત ઘણા સ્ટાર્સ કતારની ફ્લાઈટ પકડતા જોવા મળ્યા છે.
13 ડિસેમ્બર 2022 ના રોજ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરને મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવ્યા છે અને બંને કતાર જઈ રહ્યા છે પાપારાઝીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેણે ચાહકોને ખૂબ જ ઉત્સાહિત કર્યા છે.
એરપોર્ટના આ વીડિયોમાં સંજય કપૂર, તેનો પુત્ર જહાં કપૂર અને પુત્રી શનાયા કપૂર સૌથી પહેલા જોઈ શકાય છે તે પછી અનન્યા પાંડે અને તેના પિતા ચંકી પાંડે ત્યાં સ્પોટ થયા અને પછી છેલ્લે આદિત્ય રોય કપૂર જોવા મળ્યો.
Leave a Reply