
હાલમાં શરૂ બાઇક પર રોમાન્સ કરવા અંગે વધુ એક વિડીયો હાલમાં સામે આવ્યો છે જેમાં કપાલે શરૂ બાઇક પર રોમાન્સ કરી ધૂમ મચાવી છે વેલેન્ટાઈન ડે પહેલા અજમેરમાં એક કપલનો રોમેન્ટિક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં કપલ ખુલ્લેઆમ બાઇક પર પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને લઈને લોકો ઉગ્ર કોમેન્ટ કરી રહ્યા છે કેટલાક પ્રેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
તો કેટલાક ટ્રાફિકના નિયમો તોડવાની વાત કરી રહ્યા છે રાજસ્થાનના અજમેર જિલ્લામાં વેલેન્ટાઈન ડે પહેલા એક પ્રેમી યુગલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો અજમેર શહેરના પુષ્કર રોડનો છે વીડિયોમાં એક યુવક અને યુવતી મોટરસાઈકલ પર ખુલ્લેઆમ રોમેન્ટિક સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે.
વીડિયોમાં યુવક બાઇક ચલાવી રહ્યો છે અને મહિલા પેટ્રોલની ટાંકી પર યુવકની સામે બેઠી છે યુવતી બાઇક સવાર યુવકના હાથમાં હાથ નાખી રહી છે આ સ્ટંટ ત્યારે વધુ રોમાંચક બની જાય છે જ્યારે યુવતી બાઇક પર ફરે છે કેટલીકવાર તે યુવકને ગળે લગાવે છે.
Leave a Reply