
થોડા ક સમય પહેલા છોટા ઉદયપુરમાથી ચોકાવનારી ઘટના સામે આવી હતી જેમાં એક પતિ ધ્વારા બસમાં જ પત્નીની હત્યા કરવામાં આવી હતી આને લઈને વધુ એક ઘટના સામે આવી છે.
છોટા ઉદયપુરમાથી સામે આવેલી ઘટના મંગીબેનને જેમાં પતિ ધ્વારા મૌતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા આ બાદ આરોપીની બસમાં હાજર લોકોએ ધરપકડ કરી પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.
હાલમાં બીજી એવી જ એક ઘટના સામે આવી છે જેમાં કહેવામા આવે છે કે પતિ પત્નીની ભારે હત્યા કરી દીધી હતી જ્યાં હત્યા બાદ પતિ મૃતદેહના એક બે નહીં પરંતુ 50 ટુકડા કર્યા હતા.
આ બાદ ટુકડાને અલગ અલગ બેગમાં ભરીને અલગ અલગ જગ્યાએ ફેકી દેવામાં આવ્યા હતા ત્યારે હાલમાં હત્યારાઓને પોલીસ ધ્વારા જડપી લેવામાં આવ્યો છે પરંતુ હાલમાં મૃતદેહના કેટલ્કા ટુકડા મળ્યા નથી.
Leave a Reply