ગ્રીષ્મા વેકરીયા જેવો વધુ એક બનાવ, ઉમરેઠમાં યુવકે યુવતીના ગળા પર ખુલ્લેઆમ ચાકુ મારી કરી હ!ત્યાની કોશિશ…

ગ્રીષ્મા વેકરીયા જેવો વધુ એક બનાવ
ગ્રીષ્મા વેકરીયા જેવો વધુ એક બનાવ

હાલના સમયના અંદર ઉમરેઠમાથી હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા જેમાં જેમાં આ બનાવને ગ્રીષ્મા વેકરીયા સાથે સરખાવવામાં આવે છે કહેવામા આવે છે કે એક યુવક અને યુવતી એક દિવસ પહેલા જ ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા.

બંને વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી જે બાદ ઘટનાએ હિંસક વળાંક લીધો હતો અને યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો યુવકે યુવતીના ગળા પર અનેક વાર ચાકુ માર્યું હતું આ પછી જ્યારે ઝઘડો થયો અને ચીસો પડી તો આસપાસના લોકો મદદ માટે પહોંચી ગયા અને મકાન માલિકને આ અંગે જાણ કરી.

ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જે બાદ સ્થાનિક પોલીસે હોસ્પિટલમાં જઈને સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી હતી આ બનાવમાં સંડોવાયેલા યુવક-યુવતી ગઈકાલે જ ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા.

બપોરે બંને વચ્ચે સામ-સામે બોલાચાલી થતાં યુવકે યુવતી પર હુમલો કર્યો હતો બાથરૂમમાં બાળકીની હાલત નાજુક હતી યુવક ઘરનો દરવાજો બંધ કરીને બહાર ભાગી ગયો હતો આ પછી વિદ્યાર્થીએ જોરથી બૂમો પાડી જેને સાંભળીને પડોશીઓ ભેગા થઈ ગયા બાળકીને બાથરૂમમાંથી બહાર કાઢી 108 મારફત સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*