
સ્ટાર્સ અવારનવાર પોતાના સ્ટનિંગ લુક માટે ચર્ચામાં હોય છે અને ઘણી વખત તેઓ એવા ડ્રેસમાં હોય છે જે તેમના માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. આ વખતે અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે પણ કંઈક આવું જ થયું છે.
હા તેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં અભિનેત્રી આછા રંગના ટોપમાં જોવા મળી રહી છે આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અભિનેત્રી એકદમ અસહજ છે અને તેનો ડ્રેસ હવામાં ઉડતો જોવા મળી રહ્યો છે.
અનુષ્કા શર્માની આ ક્ષણ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને અભિનેત્રી ઘણી વખત ટોપ માટે મુશ્કેલીમાં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી એક ઈવેન્ટમાં પહોંચી હતી અને ત્યાં જોરદાર પવન ફૂંકાયો હતો.
જેવી તે બહાર આવી તેનુ ટોપ પવનના ઝાપટાથી ઉડી ગઈ,ઘણી વખત તે લપસતી પણ જોવા મળી. અનુષ્કા શર્મા દેખીતી રીતે ખૂબ જ અસ્વસ્થ દેખાતી હતી અને તેને હસતી હસતી સંભાળતી રહી.
આ વીડિયો સામે આવતા જ લોકો સોશિયલ મીડિયા પર વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો વિરલ ભાયાણીએ શેર કર્યો છે એક યુઝરે કમેન્ટ કરી કે આવા કપડા પહેરવાનો શું ફાયદો છે એકે લખ્યું વધુ ન જુઓ કોહલી ભાઈથી ડરશો ટોપ નથી લઈ શકાતું આ રીતે લોકો સતત આના પર કમેન્ટ કરી રહ્યા છે.
Leave a Reply