વામિકાના દોઢ વર્ષ પૂરાં થતાં અનુષ્કા શર્માએ શેર કર્યો દીકરીનો વિડિયો…

Anushka Sharma shared her daughter's video

આજના સમયમાં જ્યાં બાળકના જન્મ સાથે જ તેના ફોટા સોશ્યલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે એવામાં બોલીવુડ નું એક કપલ એવું છે જેને ઘણાં સમય સુધી પોતાની દીકરી નો ચહેરો મીડીયાથી બચાવી રાખ્યો હતો.

આ કપલ બીજુ કોઈ નહિ પરંતુ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી છે એ તો તમે જાણતા જ હશો કે વિરાટ કોહલી અને અનુષ્કા તેમની દિકરીને ઘણાં સમય સુધી લોકોથી દૂર રાખી હતી.

એટલું જ નહિ દીકરી સાથે પતિ વિરાટ કોહલી ની મેચ જોવા ગ્રાઉન્ડ પર પહોચેલી અનુષ્કા શર્મા અને તેની દીકરીનો અજાણતા જ ફોટો મીડિયામાં આવી જતાં પણ અનુષ્કા ખૂબ જ રોષે ભરાઈ હતી.

જો કે હાલમાં અનુષ્કા અને વિરાટ ની દીકરી વામિજા દોઢ વર્ષની થઈ ગઈ છે અને પોતાના નાના પગલે દોડતી પણ થઈ ગઈ છે એવામાં અનુષ્કા શર્મા એ મધર્સ ડે નિમિત્તે પોતાની લાડકી ના કેટલાક ફોટા અને વિડિયો પણ સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યા હતા.

આ વીડિયોમાં વામિકા ધાસ પર પોતાના નાના પગલે ચાલતી જોવા મળી રહી છે જણાવી દઈએ કે થોડા સમય પહેલાં જ અનુષ્કા શર્મા પોતાની જ કમોનીમાંથી રાજીનામું આપવાને કારણે ચર્ચામાં આવી હતી વાત કરીએ અનુષ્કા શર્માની આવનારી ફિલ્મ વિશે તો તે છકડા એક્સપ્રેસમા જોવા મળવાની છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*