બિગ બ્રેકિંગ: BJP નેતાનું ખૌફનાક પગલું ! પત્ની અને બે પુત્રો સાથે મળીને આ વસ્તુ ખાઈને કરી ખુદખુશી…

Appalling move by BJP leader

આઘાતજનક: હાલમાં વધુ એક બીજેપી નેતા તેના આખા પરિવાર સાથે મો!તને ભેટ્યા વાસ્તવમાં આ સનસનીખેજ ઘટના મધ્યપ્રદેશના વિદિશામાં બની હતી અહીં બીજેપી નેતા સંજીવ મિશ્રાએ તેમની પત્ની અને બે પુત્રો સાથે ઝે!ર ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

બીજેપી નેતા સંજીવ મિશ્રાના આ ભયંકર પગલાથી તેમના સંબંધીઓ અને પરિચિતોમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ ઘટના બાદ પોલીસે ચારેયના મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કહેવાય છે કે તેમના મૃત્યુ પહેલા બીજેપી નેતા સંજીવ મિશ્રાએ એક સુસાઈડ નોટના રૂપમાં સોશિયલ મીડિયા પર કંઈક લખ્યું છે સંજીવ મિશ્રાએ કહ્યું છે કે, તેમના પુત્રોના કારણે તેઓ તેમના પરિવાર સહિત પોતાના જીવનનું બલિદાન આપી રહ્યા છે.

તેમના બંને પુત્રોને અસાધ્ય રોગો છે અને તેઓ ઈચ્છે તો પણ તેમને બચાવી શકતા નથી જેના કારણે તે પરિવાર સાથે મોતને ભેટી રહ્યો છે તેને કોઈની સામે કોઈ દ્વેષ નથી, બસ ભગવાન કોઈને આવો રોગ ન આપે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજીવ મિશ્રા વિદિશામાં સ્થાનિક સ્તરના નેતા હતા. મિશ્રા ભાજપની ટિકિટ પર વિદિશા મ્યુનિસિપલ કાઉન્સિલમાં કોર્પોરેટર રહી ચુક્યા છે અને હાલ તેઓ ભાજપના વિભાગીય ઉપપ્રમુખનું પદ સંભાળી રહ્યા છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*