અરબાઝ ખાન અને મલાઈકા અરોરા છૂટાછેડા બાદ એકસાથે થયા સ્પોટ, અડધી રાત્રે ફોટા થયા વાયરલ…

Arbaaz Khan And Malaika Arora Spotted Together

મલાઈકા અરોરા ઘણીવાર તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે જોવા મળે છે પરંતુ આ દરમિયાન અભિનેત્રીની નવી તસવીરો સામે આવી છે આ તસવીરોમાં મલાઈકા અરોરા તેના પૂર્વ પતિ અરબાઝ ખાન સાથે જોવા મળી રહી છે.

મલાઈકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. મલાઈકાની આ તસવીરો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. મલાઈકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

તાજેતરની તસવીરોમાં મલાઈકા અરોરા ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી રહી છે મલાઈકાનો લુક જોઈને લોકો તેના દિવાના બની ગયા હતા.આ તસવીરમાં મલાઈકા અરોરા હાથમાં બેગ લઈને જોવા મળી રહી છે.

મલાઈકા અરોરાની આ બેગ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.આ તસવીરોમાં અરબાઝ ખાન બ્લુ શર્ટ અને પેન્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે અરબાઝ ખાનનો આ લૂક તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ તસવીરમાં મલાઈકા અરોરા તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે મલાઈકા અરોરાની આ સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ આવી છે.મલાઈકા અરોરા અને અરબાઝ ખાનની આ તસવીરો કોઈ પાર્ટીની લાગી રહી છે અરબાઝ ખાન પોતાની કારમાં આ પાર્ટીમાં પહોંચ્યો હતો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*