
આપણે જાણીએ છીએ કે રાજુ શ્રીવાસ્તવનું અવસાન થઈ ગયું છે આને લઈને હાલમાં અર્પણા યાદવ ભાવુક થઈ ગઈ હતી તેમણે લોકો વચ્ચે જણાવ્યુ હતું કે મને રાજુ શ્રીવાસ્તવની નાની નાની વાતો યાદ આવે છે.
આ સાથે તેમણે આગળ જણાવ્યુ હતું કે રાજુ શ્રીવાસ્તવે ગાયન પણ મને જણાવ્યુ હતું આ બાદ અર્પણા યાદવે સ્ટેજ પર ગાયન પણ ગયું હતું આ સાથે તેમણે ગાયન ગયા બાદ.
જણાવ્યુ હતું કે લખનવના લોકોને ખબર છે કે મને ગાવાનું ખુબ જ પસંદ છે આ સાથે તેમણે જણાવ્યુ કે હું તમારી આગળ ગાયન ગાઈને મારી પર્સનલ વાત શેર કરું છું.
તેમણે જણાવ્યુ કે મને રાજુ શ્રીવાસ્તવએ હમેશા કહ્યું હતું કે અર્પણા બેટા હું તમને મેંમ કહું ભાભી કહું શું કહ્યું આ બાદ હું કહ્યું હતું કે તમારે મને જે કહેવું હોય તે કહો આ બાદ અર્પણાએ બે લાઈનો ગાયને સાંભળવી હતી.
Leave a Reply