
હાલમાં આર્યન ખાનનું નામ પાકિસ્તાની અભિનેત્રી સાથે જોડવામાં આવે છે બીજી બાજુ હાલમાં શાહરુખ ખાન પઠાણ ફિલ્મને લઈને વિવાદોમાં સપડાયેલા છે ત્યારે હાલમાં પુત્ર આર્યન ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યા છે.
આર્યન ખાનનું નવી નવી અભિનેત્રી સાથે નામ જોડવામાં આવે છે સોશિયલ મીડિયા પર આર્યન ખાનનું નામ નોરા ફતેહી સાથે જોડવામાં આવ્યું હતું હવે આને લઈને આર્યન બીજી એક નવી છોકરી સાથે જોવા મળે છે.
જેમાં આર્યન ખાન પાકિસ્તાની અભિનેત્રી સાદીયા ખાન સાથે જોવા મળે છે હવે લોકોએ ક્યાસ લગાવ્યા છે કે શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન પાકિસ્તાની અભિનેત્રી સાથે રિલેશન શિપમાં છે.
વાઇરલ ફોટોમાં આર્યન ખાન લાલ કલરના કપડામાં જોવા મળે છે આ ફોટાના વાઇરલ થયા બાદ લોકો આર્યન ખાન પણ ગણા ક્યાસો લગાવી રહ્યા છે અને પાકિસ્તાની અભિનેત્રી સાથે નામ જોડી રહ્યા છે.
Leave a Reply