
હાલમાં અકસ્માતની એક કાળજું કંપાવી નાખે તેવી ઘટના બની છે આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ચાર યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેમાં બે સગા ભાઈઓ અને બાકીના બે કાકાના છોકરાઓ હોવાનું સામે આવ્યું છે.
અવસાન પામેલા યુવાનોની ઉમર 17 થી 18 વર્ષ વચ્ચેની બતાવવામાં આવે છે આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે કહેવામા આવે છે કે સંબંધીને ત્યાં લગ્ન હોવાને કારણે ચારેય યુવાનો કપડાં ખરીદવા માટે ગયા હતા.
જેઓ કપડાં ખરીદીને બાઇક પર પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની બાઇક જીભ સાથે અથડાઇ હતી ત્યારે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં ચારેય યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ સમગ્ર ઘટના ગુરુવારના રોજ મોદી રાત્રે બની હતી લગભગ 8 વાગ્યે ઘરે પરત ફરી રહેલા ચાર યુવાનો સાથે આ અકસ્માત સર્જાયો હતો ત્યારે રસ્તામાં યુવકોને અકસ્માત નડ્યો હતો.
Leave a Reply