
હાલમાં ટ્વિટર પર આવતાની સાથે કંગના રનોટે મોટી ક્લાસ લઈ લીધી હતી હાલમાં અભિનેત્રી કંગના રનૌત નીરવ મોદી સાથે ટ્વિટર પર ચર્ચામાં આવી છે કંગનનું થોડા ક સમય પહેલા જ ટ્વિટર એકાઉન્ટ એક્ટિવ થયું છે.
કંગનાએ જણાવ્યુ કે ઈમાનજર્સી માટે હું મારી બધી વસ્તુ દાવ પર લગાવી છે આ સાથે હાલમાં કંગનાની પ્રોપર્ટી અને દરેક વસ્તુ ગિરવી છે હવે આને લઈને નીરવ મોદીએ કંગનાની ખેચી હતી તેમને કહ્યું હતું કે કંગનાની બધી પ્રોપર્ટી શાહરુખની એક દિવસના કલેક્શન બરાબર છે.
નીરવ મોદીના આ કોમેન્ટને લઈને હવે કંગનાએ તગડો જવાબ આપ્યો છે કંગનાએ કહ્યું કે મારી પાસે થોડા ક પૈસા નથી બચ્યા આના માટે મારી પ્રોપર્ટી ગીરવે રાખવી પડી છે આના કારણે હું એવી ફિલ્મ બનાવી શકું જે ઇંડિયન કોન્સ્ટિટ્યુડને સેલેબ્રિટ કરી શકું.
કંગના રનૌતે આગળ જણાવ્યુ કે પૈસા તો બધા કમાય છે પરંતુ શું કોઈ એવું છે કે જે પૈસા ઉડાવે હાલમાં આને લઈને અભિનેત્રી કંગના રનૌત ચર્ચામાં આવી છે.
Leave a Reply