
હાલના સમયના અંદર ગણા બધા એવા સોંગ છે કે જેના પર વૃધ્ધ લોકોમાં સોંગમાં રંગાઈને હોશ ગુમાવે છે અને ડાન્સ કરતાં થઈ જાય છે હાલમાં આવો જ એક વિડીયો સામે આવ્યો છે.
હાલમાં બેવફા સોંગ પર વૃધ્ધ દાદીની સ્ફૂર્તિ જોઈને તમામ લોકો ચોકી ગયા છે હાલમાં દાદી પોતાના જીવનની અંતિમ ઉમર ધરાવતા હોવા છતાં બેવફા સોંગ વાગવાથી તેઓના શરીરમાં એકદમ સ્ફૂર્તિ જોવા મળે છે.
હાલમાં બેવફાના સોંગ પર દાદી માતાએ ખૂબ જ ડાન્સ કર્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે હાલમાં આવા ડાન્સ કરવા બધાના અંદર ટેલેન્ટ નથી હોતા.
જ્યારે પોતાના જીવનના અંતિમ તબક્કામાં દાદીએ બેવફા સોંગ આર ડાન્સ કર્યો હતો આ સમગ્ર ઘટના ભાવનગર જિલ્લાની છે આ સાથે દાદીની ઉમર 79 વર્ષની છે.
Leave a Reply