
હાલના સમયના અંદર રાજકોટમાં આજે વહેલી સવારે જાનની બસ પલટાઈ જતાં કુલ 28 જાનૈયાઓને ભારે ઇજા થઈ છે જેના અંદર 11 લોકોને ભારે ઇજા થવાને કારણે સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલમાં આમથી એક વ્યક્તિની હાલત ગંભીર બતાવવામાં આવે છે મળતી માહિતી અનુસાર રાજકોટના સોલંકી પરિવારની આંબરડી ખાતે જાણ બસમાં નીકળી હતી ત્યારે બસ પૂર જડપે આગળ વધી રહી હતી.
ત્યારે આંબરડી આવે તે પહેલા જ બસ પલટી મારી જતાં બસમાં સવાર લોકોને ભારે ઇજાઓ થઈ હતી જાનૈયાઓની ચીજના કારણે ઘટના સ્થળે લોકો હાજર થઈ ગયા હતા.
અને વધારે ઇજા થયેલા લોકોને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા કહેવામા આવે છે કે 11 જાનૈયાઓને અમરેલીમાં દાખલ કરવામાં આવ્યા છે જેમથી એક વ્યક્તિની હાલત નાજુક છે.
Leave a Reply